Author Sukavya
Others
ઝાડ ને ક્યાં સમજ છે ? કપાતની ?
એનો તો સમજ છે કૂલપાનની,
ઋતુનાં ચક્રમાં એને સમજ છે ખીલવાની,
બાકી, કઠીયારાને તો સમજ છે કપાતની,
પાનની આશા છે ખીલવાની,
ત્યાં ઋતુ તો વાકેફ છે પાનખરથી !
વિતી ગયેલ ભૂત...
ઝલક
ઝણકાર
વેદના
ઘરનું અજવાળુ...
પ્રેમની ગંધ "...
મને ગમતું, મા...
શ્વાસ
શ્વેતબિંદુ
હાસ્ય