STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

રત નિષ્ઠ યોધ્ધા

રત નિષ્ઠ યોધ્ધા

1 min
199

રત નિષ્ઠ યોધ્ધા...

વિષાણુંની દમન જ  કડીતૂટશે  અસ્પર્શેથી

જાગો જાણો નિયમન મહાલાભવંતું વિવેકે


 છંદ- વસંતતિલકા

છે  જંગ દુષ્કર સજે,  જગ  સાવધાની

દૃશ્યો  જ માસ્ક બુરખારત નિષ્ઠ યોધ્ધા

વિશ્વાસ જાય અવધેતું વિપત્તિ ભારી

તૂટે કડીયુંસમયે  સહયોગ સેવા


તોલે  બધું   વિધિબરોબર  ત્રાજવેતો

આરોગ્ય સાચવવુંએ જ ઉપાય સાચો

રમેશ પટેલ(આકાશદીપ)


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్