STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Others

3  

Ashuman Sai Yogi Ravaldev

Others

રષ્ટ્રપિતા

રષ્ટ્રપિતા

1 min
293

નમો નમઃ 

નમો નમો રાષ્ટ્રપિતા રાષ્ટ્રપિતા રાષ્ટ્રપિતા,

અમારા હિન્દનાં સુવર્ણા સુદિન હતા,

નમો નમો રાષ્ટ્રપિતા રાષ્ટ્રપિતા રાષ્ટ્રપિતા,

તમારી પ્રાથનાનાં નીર લાખ લાખ પીતા,

ગીતો ગાતા ને ધૂન રાજા સીતા રામ સીતા,

નમો નમો રાષ્ટ્રપિતા રાષ્ટ્રપિતા રાષ્ટ્રપિતા,

રવિ પ્રભાતે બાપુ હરિજન લેતાં,

અંધારા હિંદમાં નવજીવન ઉગતા સવિતા.

Rate this content
Log in