STORYMIRROR

Rutambhara Thakar

Others

3  

Rutambhara Thakar

Others

રસી કોરોનાને જશે ડસી

રસી કોરોનાને જશે ડસી

1 min
190

હવે કોરોનાની ખેર નથી,

હવે કોરોના જશે દુનિયાથી..!


હવે શોધાઈ ગઈ છે કોરોનાની રસી,

હવે એ રસી કોરોનાને જશે ડસી..!


હવે અમે સહુ લઈશું આ રસી,

હવે જા કોરોના દુનિયામાંથી તું જા ખસી..!


હવે તારો કાળ થયો છે પૂરો,

હવે ચકનાચૂર કરીશું તને ફેરવીશું તારા પર છૂરો..!


હવે રસી જ અમારો છે એક આધાર,

હવે કોરોના તને કરીશું નિરાધાર !


Rate this content
Log in