STORYMIRROR

Rutambhara Thakar

Others

3  

Rutambhara Thakar

Others

રોશનીનાં વારસદાર

રોશનીનાં વારસદાર

1 min
207

બાળકો હોય છે સાચી રોશનીનાં વારસદાર

મનની વ્યથાને એમની ધમાલમસ્તીથી આપતાં વાચા...!


ઘરને રાખતાં હર્યુભર્યુ કરી ધમાચકડી,

રાખતાં આપણી વ્યથાઓને એ કચડી..!


બાળકો છે પ્રભુનાં પ્યારા,

વહાલનાં વારસદારો...!


રાખે છે ધરતીને હરીભરી,

ધમાલે ચડે તો કરે ખરેખરી..!


બાળકો જ આપણું સાચું ભવિષ્ય, 

એ જ સમાજનું ઉજળું દર્પણ..!


એમની કાલીઘેલી બોલીમાં જ છે સાચી મજા,

સમાજની ફૂલવાડીની આ જ છે સહજતા..!


Rate this content
Log in