STORYMIRROR

Bindya Jani

Others

2  

Bindya Jani

Others

રણકાર

રણકાર

1 min
175

છમ - છમ તારા ઝાંઝરનો ઝણકાર,

ધક-ધક મારા હદયનો ધબકાર.


પલ-પલ મારામાં શ્વસતો થડકાર,

થયો છે મારા મનમાં મીઠો રણકાર.


સામગ્રીને રેટ આપો
લોગિન