રંગીલી
રંગીલી
1 min
178
સારાંશ પ્રત્યક્ષ પ્રકાશી અવિ-નાશી
તું જ સાક્ષર શ્રી કૃષ્ણ ગીતા પ્રકાશી
જોયુ્ં -જોવું નટખટી ચાલ ચાલતો
પવિત્રતા સંગ ધાર પતિવ્રતા રાખતો
એક કુંવારીકાને એક સપન આપતો
મૌન પોકારતું રાધા-કૃષ્ણ શ્વાસ રાખતો
દેશો દિશા અને પરબ સમર્પણે લાલજી
નિતનવા રોજ ઉમેરો યાહોમે શ્યામજી
ચલચલા કરની દેતો શીખ વહાલે કાનજી
વરણાગી તું મુરલી મદન મુરારિ વહાલમજી
