રંગે ગુલાલ કરીએ
રંગે ગુલાલ કરીએ
1 min
253
હું ભરી લાવુ રંગની મુઠ્ઠી ચલો ભેગા મળીને,
રંગારંગ રંગોત્સવનો તહેવાર કરીએ,
ચલો ભેેેગા મળીને રંગે ગુલાલ કરીએ !
પ્રેમનો રંગ લઈ રંગોઉત્સવ તહેવાર કરીએ,
દિલ ખોલીને આજેે સૌ ગળે મળીએ,
ચલો ભેગાા મળીને રંગે ગુલાલ કરીએ !
ભીતરના રાગ દ્ગેષ બાળીને હોળીનો તહેવાર કરીએ,
દોસ્તીનોો રંગ લઈને રંગોઉત્સવ તહેવાર કરીએ,
ના કોઈ બંધન ના કોઈ સીમા ના કોઈ સ્વાર્થ,
ચલો ભેગા મળીને રંગે ગુલાલ કરીએ !
