રમત ગમત એવી રમીએ
રમત ગમત એવી રમીએ
1 min
484
રમત ગમત એવી રમીએ કે,
શરીરને કસરત મળે.
નાનું મોટું ઘરકામ કરીએ કે,
મનને તંદુરસ્તી મળે.
ટી. વી. ગેમ એવી રમીએ કે,
જ્ઞાન સાથે ગમ્મ્ત મળે.
શેરી રસ્તા સાફ કરીએ કે,
સ્વછતાનો પાઠ શીખવા મળે.
યોગ કરીએ, પ્રાણાયમ કરીએ કે,
માનસિક શારીરિક શાંતિ મળે.
ઉપરની એકટીવીટી બધી કરીએ કે,
આ બધી રમતો રમતા જાઓ ને નાચતા કૂદતાં જાઓ
રમવાના સમયે રમી લો, ભણવાના સમયે ભણી પણ લો,
સારુ રમો, સાચું રમો, બધાને ગમે એવુ રમો.
આપણાથી કોઈનેય નુકસાન ના થાય એ ધ્યાન રાખી રમો.
