રક્ષો હવે તો ઈશ્વર
રક્ષો હવે તો ઈશ્વર
1 min
127
થપાટ લાગી
કાળની, કોળિયો થૈ
રહ્યો, માનવ
કોશિશો સહુ
બેકાર! બની રહી
રુઠયો વિધાતા!
ન્હાનું શું એક
પુદ્ગલ! હંફાવે, ને
કરે દાંતીયા!
શી વિસાત છે.!
વામણો થૈ માનવ
વિચારે હવે
રક્ષો હવે તો
હે ઈશ્વર! લઈએ
તારું શરણ
