STORYMIRROR

Darsh Chaudhari

Others

3  

Darsh Chaudhari

Others

રડી પડ્યો છું

રડી પડ્યો છું

1 min
189

રહ્યો છું અગનપંથે, ક્યારેય ડગ્યો પણ નથી,

તારા ગયાની એકલતાંમાં ખૂણે બેસી રડી પડ્યો છું..


લોકોનાં લોકોતણી વાતો માં ક્યારેય વગોવાયો નથી,

પણ તારી આ બેવફાઈ નાં કારણે શાંતિભર્યા વાતાવરણમાં વગોવાયો છું..


પાનખરની એ મોસમે ક્યારેય ખરી પડ્યો નથી,

પણ તારી જ આ યાદો માં લાપતા થયો છું...


Rate this content
Log in