Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya dave

Others

3  

Jaya dave

Others

રચના

રચના

1 min
12.1K


છંદ અને માત્રાનું મિલન હું.

શબ્દ બની સાહિત્યમાં રહું હું. 

સંબંધ કે શરીર મને નડે શું ? 

રહું કેદ ભલે પુસ્તકમાં, 

ફરતો રહું બધાની નજરમાં. 

હાથ પગ નહી, નહીંં ધડ-માથું, 

ફરું તોય જગ આખું.

કવિતા, ગીત કે ગઝલ કહો.

મહત્વ નામનું હું, ક્યાં રાખું ? 

સદા આગળ 'ભાવ' ને હું રાખું.

✍️ જાની.જયા.તળાજા."જીયા"


Rate this content
Log in