STORYMIRROR

Bindya Jani

Others

3  

Bindya Jani

Others

રાતરાણી

રાતરાણી

1 min
713

મારે આંગણે વાવી છે રાતરાણી,

એ તો કહેવાય છે ફૂલોની રાણી.


મહેક તેની ચાંદલિયા યે માણી,

સ્નેહ સંગે ખીલે છે આ રાતરાણી.


તારલિયા મઢી છે આ નિશારાણી,

કરે છે એ તેના પ્રેમની ઉજાણી.


મહેકતી રહે છે આ રાતરાણી,

એ તો લાવે છે સપના તાણી તાણી.


Rate this content
Log in