STORYMIRROR

Narendra K Trivedi

Others

3  

Narendra K Trivedi

Others

રાતમાં ચંદ્રને

રાતમાં ચંદ્રને

1 min
172

રાતમાં ચંદ્રને, પડછાયા છળે છે

વાત છે સાચી, એમાં તારા ભળે છે,


વાત મધુકરની કરે છે, લોક ભલે અહીં

ક્યાં તમા છે સુમનને, પ્રેમથી લળે છે,


પવનનું વ્હેવું બદલાશે ?, બદલને અહીં

સહુ દિશા સાથે રહીને, તો વળે છે,


સરનામાં વગરનાં હશે, ઘણા સરનામાં અહીં

સોશિયલ વાતો માટે, રસ્તા જડે છે,


દોડતા માર્ગો, ને આડી અવળી કેડી

ક્યાંય નથી અવરોધ, જ્યાં ત્યાં એ મળે છે.


Rate this content
Log in