રામ મંદિર
રામ મંદિર
પર્વ રામલલાનો, આખા હિન્દુસ્તાનો,
અદ્ભૂત એક કલ્પના, સાકાર થશે આજે,
શ્રાવણમા આવી દીવાળી અયોધ્યા મા,
દીપ પ્રજવળ થયા શ્રી રામના.
એક સાંજ સુહાની આવી, શુભ ઘડી લાવી
શ્રી રામ નો નાદ ગુજશે, ભક્તોના મન ઝુમશે,
ચારો ઔર ગુજશે રઘુરાઈ, રામરસથી ન્હાઈ અયોધ્યા.
રાત બની રંગીન, અલોકિક દ્રશ્ય સર્જાયા.
ભક્તોના મૃદુલ મન થયા પવિત્ર,
હર હ્રદય મા વસ્યુ રામ નામ.
