રાજી
રાજી

1 min

11.7K
આપણે તો આપણામાં રાજી
આપણી ચલાવવાની મરજી
મન પડે એમ કહેવાનું હોય
મોજ પડે એમ રહેવાનું હોય
એમાં ન મરવાનું હોય લાજી
આપણે....
ઊંઘ આવે તો સપનાં જોઉં છું
એમાં ક્યાંક મુજ જાત ખોઉ છું
તોય રોજ સવારે સૂરજ સંગ હોઉં
હું તાજી તાજી...
આપણે.