રાધાનો પ્રેમ
રાધાનો પ્રેમ

1 min

345
શ્રી કૃષ્ણને રાધાનો પ્રેમ,
વર્હુંણવા સક્ષમ નથી હોં
કાનુડાનો પ્રેમ કોઈ
કયારેય ભૂલી નથી શકવાનું.
એ પ્રેમમાં ત્યાગ, સમપૅણ,
વિરહ, લાગણી, સાથ, સહકાર,
ને ને ને સાચેા પ્રેમ છે.
અને એનું વણૅન કરતા
શબ્દો ખૂટે હોં.
પ્રેમ કોઈ વસ્તુ નથી,
તે તો અહેસાસ છે,
તેને કયારેય ખરીદી ના શકાય,
અનુભવી શકાય માત્ર.