STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

રાધા

રાધા

1 min
92

તું જો કાન બનીશ તો રાધા યાદ આવશે 

વિરહમાં પળ પળ રડતી રાધા યાદ આવશે,


બજશે જો બાંસુરી તો રાધા યાદ આવશે,

રણઝણતી ઝાંઝરી મા રાધા યાદ આવશે.


Rate this content
Log in