Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

પ્યારનું પહેલું

પ્યારનું પહેલું

1 min
364


સ્મિત એક પ્યારૂ હુલામણું,

સૌને મનગમતું ને વ્હાલું,

નાની જિંદગીને બનાવો ન્યારી,

બાકી તો સૌએ આવ્યાં ને,

સૌએ મુસાફિર પેઠે જવાનાં..

સ્મિત કરી લો આજે પ્યારૂ !


સો વર્ષે ખાટલે રિબાવાનું,

જુવાનિયાઓનું જીવન વ્હાલું,

જોખમી બની આજે જિંદગી,

સવારનો ગયો પાછો આવશે ને,

એ તો છે મોટો સવાલ આજે,

સ્મિત કરી લો આજે પ્યારૂ !


વાણીએ મીઠેરુ વરસાવું,

પ્રેમનું એક પહેલું હું બીછાવું,

હવે એકબીજાનાં પૂરક બની,

માણસાઈનો સંદેશ પ્રસરાવુ ને,

બસ સમજે એ દરેક માનવી,

સ્મિત કરી લો આજે પ્યારૂ !


Rate this content
Log in