STORYMIRROR

Nirali Jarasania

Others

5.0  

Nirali Jarasania

Others

પૂછયા વગર મને!

પૂછયા વગર મને!

1 min
600


કોઈ ચોરી ગયું પોસ્ટ મારી,

પૂછયા વગર મને !


રાખ્યું ડી.પી. વોટ્સએપનું,

પૂછયા વગર મને !


કહ્યુ મેં, શાને ચોરી પોસ્ટ મારી,

પૂછયા વગર મને ?


કહે મને રૂઆબથી,

કરી નથી મેં ચોરી !


ખાલી કોપી કરી પોસ્ટ તારી,

પૂછયા વગર તને !


Rate this content
Log in