rameshbhai Khatri
Others
શ્વાસ મારા થઈ ગયાં પુસ્તક,
હોઠ પ્યાસા થઈ ગયાંં પુુુસ્તક !
જ્ઞાન, વિજ્ઞાન વૈભવ ભર્યો,
પામવા સાર થઈ ગયાં પુસ્તક.
ઈશ, માગુુંં હું ન કૈૈં તુજથી,
મરણમૂડી થઈ ગયાં પુસ્તક.
અંંધકારમાં અજવાસ છે,
પાર નૈયા - થઈ ગયાં પુુુસ્તક.
પ્રદૂષણ નામનો...
સાગર ગૂંજે
નદી ક્યાં છે?
હવામાં
વૃક્ષ
ઝેરી વાયુના ગ...
કોણ માને છે ?
વૃક્ષ સાથે એક...
ત્રણ વ્રત
નસીબનાં ખેલ