પતંગિયું
પતંગિયું

1 min

11.6K
બેસે સુગંધી ફૂલ પર પતંગિયું,
ચૂસે છે રસ મનભર પતંગિયું.
ખીલે વસંત વન ઉપવનમાં,
સ્વાગત કરે હરપળ પતંગિયું.
પાંંખો છેે એનેે રંગબેરંગી,
ગ્રહે શિશુુ નિજ કર પતંગિયું.
કવિગણ રસિકડાંં લાડ લડાવે,
પણ જીવન છે ક્ષણભંગૂર પતંગિયું !