Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Chaitanya Joshi

Others Romance

3  

Chaitanya Joshi

Others Romance

પ્રતિકૂળતા

પ્રતિકૂળતા

1 min
13.6K

ના તમારા વિના રહી શકાયું.

ના મુખથી કશું કહી શકાયું.

ન થયું નકકી સાચું કે ખોટું ?

ના તમારા વહેણે વહી શકાયું.

ધ્રુવ જેટલું અંતર વિચારોમાં,

ના અંતરથી એવું સહી શકાયું.

જુદી જ ભાત હતી ભીતરમાં,

ના આચારે એને ગ્રહી શકાયું.

આવી ઊભાં વિષુવવૃત રેખાએ,

ના એકમેકને લેશ ચહી શકાયું.

Rate this content
Log in