પ્રીત
પ્રીત
1 min
118
પ્રેમનાં શબ્દોને બાંધી બનાવું હું ગબ્બર,
અણછાજતાં શબ્દોને ભૂસી નાખવાં લઉં હું રબ્બર,
આવડે મને ફકત પ્રેમનાં જ અક્ષર,
ક્યાં ક્યાં પ્રિતનાં શબ્દો ચિતરવાં એ છે મને ખબર,
લાગી છે મનમિતભરી પ્રીત જબ્બર,
એકમેકને નહીં મળતાં આ જમાને તો હોમાઈ જઈશું જ્યાં હશે કબર,
નવનીત કેરાં સ્વપ્નોમાં નહીં રહી શકીએ આ ભવે બેખબર.
