પરીક્ષા
પરીક્ષા
1 min
361
છોને એ બાળક પુસ્તક વાંચે છે,
છોને આખો દી વાંચવામાં રાચે છે,
અનહદ આનંદ એ વાર્ષિક પરીક્ષામાં,
હવે ઘૂમુ હું મસ્તીથી રિક્ષામાં,
વાંચવા માટે ન કોઈ ટોકે વચ્ચે છે,
ઘણી સહેલી હતી પુસ્તકની પરીક્ષા,
હવે તો જીવનના પાઠ આપે શિક્ષા,
અહીં તો જીવવું પડે છે સ્વના ખર્ચે.
