પરી બેન ને મારે મળવું છે
પરી બેન ને મારે મળવું છે
1 min
232
ચકી બેનની જેમ મારે ઊડવું છે
પરી બેનને મળવા જાવું છે
ઊંચા આકાશે ઊડવું છે
પરી બેનને મળવા જાવું છે
વાદળાંમાં મારે બેસવું છે
પરી બેનને મળવા જાવું છે
ગુલાબી ફ્રોક લેવા જાવું છે
પરી બેનને મારે મળવું છે
ચોકલેટ જોડે લઈ જાવી છે
પરી બેનને મારે મળવું છે
પરી બેનની છડી મારે જોવી છે
પરી બેનને મારે મળવું છે
પરી બેન પાસેથી વાર્તા સાંભળવી છે
પરી બેનને મારે મળવું છે
પરી બેનને ભેગા લાવ્યા છે
પરી બેનને મારે મળવું છે
