પરિચય
પરિચય
1 min
464
પરિચય સૌનો હોય છે અલગ,
ને વળી કહેવાનો હોય છે અલગ,
આત્મા તો સદાનો રહે એક,
પરિચય દેહનો હોય છે અલગ,
પરિચય સ્વનો પણ હોય અધૂરો,
પારકાની લાગણીનો હોય છે અલગ,
ચહેરા મહોરા ઉકેલવા છે અઘરા,
પરિચય શબ્દનો હોય છે અલગ,
પરીચયે તો પાંગરે પ્રેમ, પણ
મજા બ્લાઈન્ડની હોય છે અલગ.
