STORYMIRROR

Ragini Shukal

Others

3  

Ragini Shukal

Others

પ્રેમનો રણકો

પ્રેમનો રણકો

1 min
174

પ્રેમનો રણકો વાગ્યો રે

લાગણીઓ મુંગી

સૂરજમુખી ને ચાતકની તડપ

થવાની દૂર વાગ્યો રણકો !


દિલને પૂછો ને પ્રેમ શું છે ?

એના અધરો પર,

હું દવા બનીને રહું


લાવી હોઠો પર

એક કવિતા

ને આંખોમાં

અશ્રુ ના જામ


પણ..

તે તેા હષૅના

વાગ્યો રે ! વાગ્યો રે !

પ્રેમનો રંણકો વાગ્યો રે !


Rate this content
Log in