STORYMIRROR

Zala Rami

Romance

3  

Zala Rami

Romance

પ્રેમ

પ્રેમ

1 min
313


પ્રેમ કરવો એ ભૂલ છે,

તો ભૂલ કરીશું અમે,

પરવાના બની શમામાં જલીશું અમે,


છોડો એક બીજાને એ વાત ના માનીશું,

એકબીજા માટે જમાનાને ભુલીશું અમે,


અમે રહીશું કે નહિ રહીશું,

પ્રેમ અમારો અમર રહેશે આ દૂનિયામાં,


નહી છોડીએ એકમેકનો હાથ,

નિભાવીશું અંત સુધી સાથ,


ભીડી બાથમાં બાથ,

બનીશું એકમેકના નાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance