STORYMIRROR

Krishna Mahida

Others

2  

Krishna Mahida

Others

પ્રેમ

પ્રેમ

1 min
112

છળ હતું એનું કે ભ્રમ હતો મારો,

નિત્ય ચાહવાનો ક્રમ હતો મારો,


સરવૈયુ શું કરું સરવાળો ના થાય,

કેમકે પ્રેમ એ અનુક્રમમાં હતો મારો.


Rate this content
Log in