STORYMIRROR

Sheetal Bhatiya

Others

4  

Sheetal Bhatiya

Others

પ્રેમ મૂરત

પ્રેમ મૂરત

1 min
167

મારા દર્દેદિલના તમે છો પ્રેમ મૂરત,

જીવનજ્યોતિના તેજ જેમ તમારી સૂરત,


હું તમારા ખ્વાઈશનો સિતારો,

ને તમે મનના ચાંદ મનમીત,

આપણે સંગે મધુર સ્વરે સજાયેલા જીવનગીત !


ચાંદ હોય તો જ ચાંદનીની જડે શીતળતા ! 

પ્રિયે ! તારાથી જ તો મારા મનમાધુર્યની છે નિર્મળતા !


ચાંદ-કળાનો સાગર સાથે ભરતી-ઓટનો જેમ સંબંધ !

સુખ-દુઃખે સંગે જ વધતા-ઘટતાં આપણો આવો પ્રેમબંધન !


Rate this content
Log in