STORYMIRROR

Anil Dave

Others

2  

Anil Dave

Others

પ્રભુ તારા નામ

પ્રભુ તારા નામ

1 min
13.5K


પ્રભુ તારા નામ છે હજાર;

ક્યા નામે ભજવો તુજને,


ઉપનામ છે તારા હજાર;

ક્યા નામે સમરવો તુજને,


દુન્વયી દુનિયામા તારા નામ છે અપાર;

ક્યા નામે ઓળખુ તુજને,


પ્રભુ તારા નામ છે હજાર;

ક્યા નામે ભજવો તુજને !


Rate this content
Log in