પ્રાણ છે વૃક્ષો
પ્રાણ છે વૃક્ષો
1 min
393
ધરતી આટલી વિશાળ કેમ ?
નાનકડું બીજ આટલું મોટું !
નાનકડું બીજ ઘણું મહાન,
છાયડો આપનાર થાય વૃક્ષ,
આ નાનો છોડ ધરતીની શાન,
વૃક્ષોને પણ ઑક્સિજન માન,
વૃક્ષો થકી જ વરસાદ આવ્યો,
ખેડૂત ખેતી કરી પાક લાવ્યો,
વૃક્ષોમાં પંખીઓએ બાંધ્યો માળો,
ઈંડા મૂકી ગયો કાગડો કાળો,
વૃક્ષો વાવો નવી હરિત લાવો,
ખુશી લાવો ગીત મધુર ગાવો,
જેમ રામ - લક્ષ્મણનું જ બાણ,
એમ વૃક્ષો માનવના જ પ્રાણ.
