STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

પલક

પલક

1 min
216

આમજ અમથી યાદોમાં,

પલકમાં ઉભરાતી રહી;

અને ઝૂરતી રહી.


ભાવના એ ચેહરો,

એકલી બેઠી પલકમાં;

સમાવી હૂંફ મેળવી રહી.


આમ જોઈએ તો,

ભીડ વચ્ચે પણ;

હવે એ ચેહરો પલકમાં,

સમાયેલો જ રહે છે.


Rate this content
Log in