ફુલોમાં
ફુલોમાં
1 min
190
પરબીડિયે આંતરસિયો....!
ખુલ્યાં પરબીડિયે સવાલાતોમાં,
કુંવારી નજરે મિઠ્ઠી મુલાકાતોમાં,
દફનાવેલ પ્રતિબિંબે ડોકિયા કરમા
સણુલા રહસ્યોમાં હસતા ગુલાબી ફૂલોમાં,
સંવેદના ચાડી ખાય છે શબ્દોમાં
વચ્ચે છોડેલી કો'ક જગ્યાઓમાં,
ચાપે છે આગ પાળ બાંધેલ આંખોમાં
ગુમશુદા મસ્ત વાતુ વાતુમાં,
સાડલે ભરે ઝડકો ને કમખે આંતરસિયો.
