GIRISH GEDIYA
Others
તને જોઈ મારું મન દુઃખી થાય છે
પણ આ માનવજાત ક્યાં કઈ સમજે
પોતાની ખુશી માટે નિર્દોષ પક્ષીઓ કેદ કરે છે
પાછા કહે પણ છે, 'હું પક્ષીઓની ફિકર કરું છું'
આતો કેવી ફિકર અને કેવી લાગણીઓ
જે આમ કેદ કરી જતાવાય છે યાર
બાળપણ
નજર મુજ પર
પહેલો ગુરુ
સોનરી પળો
ના કરો તિરસ્ક...
શાળા
તુ અને હું
યાદ
બેસ્ટ જોડી
ભક્તિ