STORYMIRROR

અજય પરમાર "જાની"

Drama

3  

અજય પરમાર "જાની"

Drama

પહેલાં જેવો હવે હું નથી રહ્યો

પહેલાં જેવો હવે હું નથી રહ્યો

1 min
247

પુસ્તકો મહિનાઓથી માળિયા ઉપર છે કે,

પહેલાં જેવો હવે હું નથી રહ્યો..


નથી ખોલતો ડાયરીના પાનાં કે

પહેલાં જેવો હવે હું નથી રહ્યો..


નથી લખતો હવે હું કંઈ કે

પહેલાં જેવો હવે હું નથી રહ્યો..


છોડી દીધી છે રસ્તા પર રાહ જોવાની તારી કે,

પહેલાં જેવો હવે હું નથી રહ્યો..


નથી થતી ઉજાગરાથી આંખો મારી લાલ કે,

પહેલાં જેવો હવે હું નથી રહ્યો..


સંગીત તો સાંભળું છું, પણ એમાં સૂર તાલ નથી કે,

પહેલાં જેવો હવે હું નથી રહ્યો..


જીવન તો વહી રહ્યું છે એમ તો પહેલાની જેમ પણ એમાં,

પહેલાં જેવો હવે હું નથી રહ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama