STORYMIRROR

Thakkar Hemakshi

Others

3  

Thakkar Hemakshi

Others

પધાર્યા બ્રહ્મચારિણીમા રે આપણે આંગણે

પધાર્યા બ્રહ્મચારિણીમા રે આપણે આંગણે

1 min
35

 પધાર્યા બ્રહ્મચારિણીમા રે આપણે આંગણે       

ચપટી ભરી ચોખાને ઘીના દીવડાથી         


 વધાવ્યા રે શક્તિ સ્વરુપ બ્રહ્મચારિણીમાને        

ભક્તિનું જ્ઞાન બધાને આપવા આવ્યા રે        


 બ્રહ્માજીનું મન પ્રસન્ન કર્યું જેણે                

આશિષ આપવા પધાર્યા રે             


 આપણે એને ફૂલડાથી વધાવ્યા રે           

દર્શનથી પાવન થઈએ રે                  


 મન આનંદપ્રદ થયો રે                  

પધાર્યા બ્રહ્મચારિણીમા

પધાર્યા રે આપણે આંગણે                 


Rate this content
Log in