STORYMIRROR

Alpa Vasa

Others

4  

Alpa Vasa

Others

પાનખર

પાનખર

1 min
449

પાનખરના એ સમામાં આ બધા સાથે જ છે,

ને જવાની શોધવામાં આ બધા સાથે જ છે,


પાન પીળાં લાકડી લઈને યુવાનોને જુએ,

ઓટલે જઈ બેસવામાં આ બધા સાથે જ છે,


ઊડવાને છે ગગન જે પાંખ ફેલાવી શકે,

એકલો છે તે બધામાં આ બધા સાથે જ છે,


ઘાવ પર લાગ્યાં ઘણા ઘાવો ને ફાટ્યું આયખું,

જીવતરને સાંધવામાં આ બધા સાથે જ છે,


શોધવા સુખની ક્ષણો સૌ મારે વલખાઓ અહીં,

લાગણી પંપાળવામાં આ બધા સાથે જ છે.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Alpa Vasa

લાગણી

લાગણી

1 min വായിക്കുക

“વનિતા”

“વનિતા”

1 min വായിക്കുക

માડી

માડી

1 min വായിക്കുക

માતા

માતા

1 min വായിക്കുക

મા

મા

1 min വായിക്കുക

હળવાશ ૧૨

હળવાશ ૧૨

1 min വായിക്കുക