પાખોવાળો પુરુષ
પાખોવાળો પુરુષ
1 min
191
મારી ઈચ્છા પુરી કરનાર,
મારા નયનમાં રમનાર,
મને પ્રગતિના પંથે લઈ જનાર,
નિષ્ફળતામાંથી બહાર કાઢનાર,
મને મોટી સફળતા આપનાર,
પાખોવાળો પુરુષ સદા, યાદ આવશે.