પાડોશી દેશને પત્ર
પાડોશી દેશને પત્ર
1 min
6.6K
સીધા રહેજો,
તો મજા રહેશે
બાકી હવે ફક્ત,
મોતની સજા રહેશે
સાંભળ્યું છે કે,
ત્રણ ત્રણ વાર હાર્યા છો
હવે હેરાન કર્યા તો,
ખૂણે ખૂણે ત્રિરંગી ધજા રહેશે.. સીધા રહેજો, તો મજા રહેશે..
નિર્દોષોને ખુબ માર્યા,
આને નિર્બળતા ના સમજશો,
હવે જો આવ્યા સામસામે,
તો જીવનમાં કાયમી રજા રહેશે.. સીધા રહેજો, તો મજા રહેશે..
બાકી હવે ફક્ત,
મોતની સજા રહેશે.