પા પા પગલી..
પા પા પગલી..
1 min
275
પાછળ રહીને પા પા પગલી પાડતાં શીખવ્યું,
દોડતો થયો આ ભીડભરી દુનિયામાં,ભરીને પા પા પગલી,
છૂટી ગયા 'પાપા' પાછળ આ દુનિયાની દોડમાં,
આગળ બહુ ભરી દોડ,
હવે ભરવી છે પાછી પાછળ પા પા પગલી,
ભેટવું છે એ 'પાપા'ને જેણે શીખવી પા પા પગલી !
