ઓરડી
ઓરડી
1 min
174
ભાડાની ઓરડીએ સિફારીશ પોઢેલા ચંદ્રને
અસ્તાચળે નવજીવનની વાટે હથેળીના ચંદ્રને
ભજુ તુજને કરતા ગુજારિશ પોઢેલા ચંદ્રને
ડૂસકાં ની દિવાલ ટપી ને ભાળ હથેળીના ચંદ્રને
કોરા કાગળે ઝાંકળ ભર્યા શબ્દો મહીં જોયા તમને યાદ છે
ટાંક્યા મોતી ને સુગંધ છેક હ્રદય સુધી રહી સહી યાદ છે !
