STORYMIRROR

Bharat Kumar Sharma

Others

3  

Bharat Kumar Sharma

Others

નવું વર્ષ

નવું વર્ષ

1 min
183

વિસરાયો સમય ને હાશ મનમાં થઈ

કંઈક સારું થશે હવે એવી પ્રતિતી થઈ,


ગયું એ ભૂલાશે નહી

પણ નવું રહેશે અણમોલ એની કોઈ ગેરંટી નહી,


મોજ કરી, દુ:ખની છાલક જોઈ

પણ હવે ફરી કોઈ ભૂલ નહી,


જે કંઈ થાય તે ભલે થાય

ગયા વરસની ભૂલો કદી થાય નહી,


નવું વર્ષ આવ્યું જાણે લાવ્યું ખુશીઓનો સંગ

હે ઈશ ફરી ના બગાડતો અમારો જીવન રંગ.


Rate this content
Log in