નવી શરૂઆત
નવી શરૂઆત
1 min
195
કરી રંગોળી
નવરંગ રંગની
અહમ મૂકી
જૂનાં વિચારો
જૂનાં ખટરાગને
બનાવો જૂનાં
ચાલીએ સાથે
સૌનો સાથ મેળવી
સંગ સાથીઓ
નવા વર્ષમાં
ભૂલી વેરઝેર ને
થઈએ એક.