STORYMIRROR

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

મા આવો

મા આવો

1 min
174

મા

આવી

દુઃખડા હરે

વધ કરે અસત્યનાં

જ્યાં હોય મા ત્યાં જીત સત્યની

સ્વાગત કરો માનું વધાવી કંકુ ચોખે

આદ્યશક્તિ પરમેશ્વરીની જય હો જય હો મા.


Rate this content
Log in