STORYMIRROR

Hemaxi Buch

Others

3  

Hemaxi Buch

Others

નવ વર્ષ

નવ વર્ષ

1 min
286

આવ્યું છે નવ વર્ષ હર્ષથી,

હું હૈયે હરખથી દીસતી,


જોઉં છું નભ સ્વચ્છ સ્વચ્છ

ને ઊગે છે રવિ ઉષા તણો,

નાચે છે સમ સખીઓ દિલથી,


આવકારવા આ વર્ષ ને

આપે છે શુભ શીખ અમ સૌને,

સુરક્ષિત રહી જાણજો (૨)


છે આ જ એક જાદુગરી

રહેવા નિરોગી સ્વસ્થ ને નવ ઉમંગને નવ હર્ષ તણું,

વધાવો વધાવો આ વર્ષ ને શુભથી શુભથી શુભથી.


Rate this content
Log in