નૂતનવર્ષાભિનંદન
નૂતનવર્ષાભિનંદન
1 min
3.6K
જાતા જાતા કહેતું ગયું વરસ,
છાંટ્યું છે મેં ખુશીઓનું અત્તર સરસ !
સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે અપાર,
વધાવજો સૌ હર્ષથી આ નૂતન વરસ !
