નૂતન વર્ષાભિનંદન
નૂતન વર્ષાભિનંદન
1 min
2.8K
નવા વરસની નવલી સવાર
તમારી બને શુભકારી,
નવા વરસના નવા જોમથી
દિલ તમારું બને સુખકારી.
