નૂતન વર્ષ
નૂતન વર્ષ
1 min
2.5K
વીતી ગયું જે વર્ષ ભૂલી જાવ તેને,
સહર્ષ સ્વીકાર કરો આ નવા વર્ષને !
કરું છું પ્રાર્થના ઈશ્વરને શીશ નમાવીને,
મળી જાય બધા સુખ તમારી જિંદગીને !
